તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ|વલસાડના બીડીસીએ ગ્રાઉન્ડ ખાતે જાણીતી ફિરોઝ કપ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડના બીડીસીએ ગ્રાઉન્ડ ખાતે જાણીતી ફિરોઝ કપ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ અંડર-19નું આયોજન કર્યું હતું. ફાઇનલ મેચ સેંટ જોસેફ કોલવેન્ટ સ્કૂલ અને આરએમવીએમ વચ્ચે રમાઈ હતી. સેંટ જોસેફની ટીમે રોમાંચક રીતે આરએમવીએમ સ્કૂલને હરાવી સતત બીજા વર્ષે ફિરોઝ કપ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટના અંતે વિજેતા અને રનર્સ અપ ટીમને બીડીસીએના માનદ મંત્રી જનકભાઈ દેસાઈના હસ્તે ટ્રોફી આપી હતી. શાળાના આચાર્યાએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો