તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ|રાજ્ય સરકાર દ્વારા લોકકલ્યાણની વિવિધ યોજનાની વિસ્તૃત માહિતી અને તેનો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|રાજ્ય સરકાર દ્વારા લોકકલ્યાણની વિવિધ યોજનાની વિસ્તૃત માહિતી અને તેનો લાભ સૌને મળી શકે તે માટે વલસાડના વોર્ડ નં.6ના રહીશો માટે ગંજખાના ખાતે પાલિકાના શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકી (જૈન) દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાયું હતું.જેમાં સિટી મામલતદાર હાજર રહ્યા હતા. સભ્યો બાલુભાઇ પટેલ, ભારતી પટેલ, શહેર સંગઠન મહામંત્રી અમૃત પટેલ, વિમલ ગજધર સહિત સ્થાનિકો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો