તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ ભારત માતા સેવા કેન્દ્ર દ્વારા શહીદોના પરિવારને રૂ.5 લાખની સહાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ્ટેટ ઓફ આર વેંકટરામન ટ્રસ્ટ વલસાડના ભારત માતા સેવા કેન્દ્ર દ્વારા પુલવામાના શહીદ સૈનિકોના પરિવાર માટે રૂ.5 લાખનું માતબર દાન કલેકટર સી.આર.ખરસાણને સુપરત કરાયું છે.ભારત માતા સેવા કેન્દ્રના પ્રમુખ રમેશ ફુલેગા,મહાવીર જોષીપુરા,રજની વૈષ્ણવ અને વલસાડ શહેર ભાજપ પ્રમુખ નિખિલ ચોકસીના હસ્તે કલેકટરને રૂ.5 લાખનો ચેક આપી શહીદો અને તેમના પરિવાર પ્રત્યે ભાવભરી સંવેદના વ્યક્ત કરી હતી.કલેકટર ખરસાણે કહ્યું કે,ભારત દેશની રક્ષા માટે પ્રાણોની આહૂતિ આપનાર વીર શહીદ સૈનિકોના પરિવારો માટે ભાવનાપૂર્ણ અને મોટી રકમનું દાન મહત્વનું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો