તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ|ધોડિયા સમાજના ધનપાતળિયા કુળના વાર્ષિક સંમેલનનું આયોજન ધરમપુર તાલુકાના બારોલિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|ધોડિયા સમાજના ધનપાતળિયા કુળના વાર્ષિક સંમેલનનું આયોજન ધરમપુર તાલુકાના બારોલિયા ગામે કર્યું હતું.જેમાં પુલવામાના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.કુળ સંગઠનના પ્રમુખ દિનેશ એમ.પટેલે વિવિધ પ્રવૃત્તિની માહિતી રજૂ કરી હતી.સાઇનાથ હોસ્પિટલના ડો.ડી.સી.પટેલ શિક્ષણ પર ભાર મૂક્યો હતો.તેજસ્વી તારલાં અને સામાજીક કાર્યકરોને શાલ ઓઢાડી એવોર્ડથી સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો