તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ|આવાબાઇ હાઇસ્કૂલની 2 વિદ્યાર્થિની જિલ્લાકક્ષાની નિબંધ સ્પર્ધામાં ઝળકતા શાળામાં આનંદની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|આવાબાઇ હાઇસ્કૂલની 2 વિદ્યાર્થિની જિલ્લાકક્ષાની નિબંધ સ્પર્ધામાં ઝળકતા શાળામાં આનંદની લાગણી ફેલાઇ છે. શ્રીકૌશિક હરિયા ફાઉન્ડેશન અને ભારતીય વિચાર મંચ,વલસાડ દ્વારા શેઠ લખમશી ગોવિંદજી હરિયા સ્મૃતિ નિમિત્તે શાળા, સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં આવાબાઇની ધો.11 માં અભ્યાસ કરતી કૃપાલી પટેલે તૃતિયક્રમ અને પ્રિયા સરોજે પ્રોત્સાહક ઇનામ પ્રાપ્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...