વલસાડ હાઇવે પર દારૂ સાથે બે મહિલા પકડાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ|વલસાડ ધરમપુર ચોકડી પરથી સિટી પોલિસે વોચ ગોઠવી હતી.દરમિયાન મોપેડ પર જઇ રહેલી જ્યોતિબેન કિશોરભાઇ અને પ્રિયંકા પ્રકાશ જોગી,રહે.પારડી ભેંસલાપાડનાને રોકી તપાસ કરતા થેલામાંથી રૂ.12 હજારનો દારૂ મળી આવ્યો હતો.પોલિસે ધરપકડ કરી પ્રોહિબિશન ગુનો દાખલ કરી આ ગુનામાં અરૂણ જોગીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...