તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનમાંથી દારૂ સાથે યુવક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ| રેલવે સ્ટેશન ઉપર બુધવારે રાત્રે સર્વેલન્સની ટીમે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી જનરલ કોચમા ચેકિંગ દરમિયાન થેલા પર શંકા ગઈ હતી. શંકાના આધારે યુવકને ચેક કરતા તેની પાસેથી 96 બોટલ દારૂનો જથ્થો કિંમત રૂ. 4,320નો મુદ્દામાલ સુરતનો 19 વર્ષીય યુવક નિખીલ પૂજારી શાહની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...