તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અતુલમાં રાષ્ટ્રિય બેડમિન્ટન ટૂર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અતુલમાં યોજાયેલી રાષ્ટ્રિય કક્ષાની ઓલઇન્ડિયા બેડમિન્ટન ટૂર્નામેન્ટના વિજેતાઓના ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરાયું હતું. ભારતના ટોપ સહિત સિનીયર રેન્કિંગ બેડમિન્ટનના 250 ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ સિનીયર ડબલ રેન્કિંગ ટૂર્નામેન્ટમાં ફાઇનલ મેચના વિજેતા મેન્સ ડબલ્સમાં સૌરભ શર્મા, ઉત્કર્ષ અરોરાનો વિજય થયો હતો .જ્યારે વુમન્સ ડબલ્સમાં કરિશ્મા વાડકર, મહિમા અગ્રવાલ, મિક્ષ્ડબલ્સમાં બેનેટ એન્ટોની, નિન્ગીસ બ્લોક હઝારિકા અને રનર્સ અપ મેન્સ ડબલ્સ અન્જાન બુરાગોહેન, રંજન બુરાગહેન, મિક્ષ્ડ ડબલ્સ અનુષ્કા પરીખ,સૌરભ શર્મા અને વુમન્સ ડબલ્સમાં રિયા ગજ્જર અને શેહાન ક્રિશ્ચિયન રહ્યા હતા.અતુલના વિમળાબેન લાલભાઇ,આર.વિશ્નોય તથા મહેમાનોના હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. અતુલ એચઆર મેનેજર ગૌતમ દેસાઇ તથા કલબના સભ્યો,કંપનીના અધિકારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો