તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુર ચોકડીથી દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ સીટી પોલીસના જવાનોએ ધરમપુર ચોકડી પાસેથી એક બાઈક નં. GJ-15-BJ-6627 સાથે ગુંદલાવના 20 વર્ષીય, વિવિક વિનોદ રાઠોડ અને ધર્મેશ રામલખન પ્રજાપતિને અટકાવી ચેક કરતા શરીરે દારૂનો જથ્થો બાંધેલો હતો. સાથે એક થેલો મળી કુલ 280 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ.25 હજાર મળી કુલ 66 હજારનો મુદ્દામાલ કબ્જે કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.આ દરૂ ક્યાથી લાવવામાં આવ્યો હતો તેની તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો