તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુગર ફેક્ટરીથી 32 હજારનો દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ સુગર ફેક્ટરી ઓવરબ્રિજથી રૂરલ પોલીસના જવાનોએ બાતમીના આધારે એક કાર ન. GJ-03-DD-8501ને અટકાવી ચેક કરતા કારમાં સીટ નીચે અને પાછળ બનાવેલા ચોર ખાનામાંથી 195 બોટલ દારૂનો જથ્થો કિંમત રૂ. 32 હજાર સાથે ચાલક મનોજ ઉર્ફે મનકો ભરત દેવમોરારી રહે રાજકોટને કુલ 2.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો