તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તો 5 હજાર લોકો ભેગા થઇ જાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તો 5 હજાર લોકો ભેગા થઇ જાત
સાંસદ ડો.કે.સી.પટેલ,ધારાસભ્યો કનુભાઇ દેસાઇ,ભરતભાઇ પટેલ સહિતના જનપ્રતિનિધિઓએ છીપવાડ ગરનાળા પર રેલવે ઓવરબ્રિજની ભારે જરૂરિયાત છે તેવી રજૂઆત કરવા સાથે ડીઆરએમને સ્પષ્ટ સંભળાવ્યું હતું કે,લોકોને જાણ ન હતી કે ડીઆરએમ વલસાડ આવવાના છે,નહિતર 5 હજાર લોકો સ્થળ પર ભેગા થઇ ગયા હોત.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો