તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ્ફી પોઇંન્ટ તૈયાર |વલસાડ રેલવે સ્ટેશન બહાર ડીઝલ એન્જીન મુકાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ ખાતે રેલવે સ્ટેશન ખાતે જુના ડીઝલ એન્જીનને જાળવી રાખવાના પ્રયાસ રૂપે અને આવનારી નવી પેઢીને પણ WDS4 ડીઝલ એન્જીન સાથે સેલ્ફી ઝોન બનાવ્યો છે. અંગ્રેજોના સમય દરમિયાન આ WDS4 ડીઝલ એન્જીનની ખુબજ ડિમાન્ડ હતી. હાલમાં ડીઝલ એન્જીન રેલવે વિભાગમાં ડબ્બા ટોચન કરવા ઉપયોગ આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમ રેલવે સ્ટેશન બહાર આ રીતે એન્જીન બહાર લોકો માટે સેલ્ફી ઝોન બનાવી મુકવામાં આવ્યું છે.

સ્ટેશન અપગ્રેડ થઇ રહ્યું છે
દક્ષિણ ગુજરાતમાં પ્રથમ રેલવે સ્ટેશન બહાર WDS4 ડીઝલ એન્જીનને મુકવામાં આવ્યું છે. સ્ટેશન ઉપગ્રેટ થઇ રહ્યું છે. તેની સાથે વલસાડ રેલવે સ્ટેશન બહાર ગાર્ડન પણ બનાવવામાં આવશે. વલસાડમાં ફરવા લાયક એક નવું પર્યટક સ્થળ બનશે જેથી આજુબાજુના વિસ્તારોમાં પણ વિકાસ થશે. રમણલાલ, સ્ટેશન માસ્ટર, વલસાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો