અતુલ કંપની દ્વારા કલ્યાણી પ્રા.શાળામાં સલામતી સપ્તાહનો ડેમો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | અતુલમાં કલ્યાણી શાળામાં વિદ્યાર્થીઓને આગના બનાવોમાં રાખવાની સાવચેતી અને શું કરવું તે માટે અતુલ કંપની દ્વારા લાઇવ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરાયું હતું. સલામતીના ભાગરૂપ સેફટી કર્મીઓએ ફાયર એક્સ્ટિંગિઝરનો આગના બનાવમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજ આપી હતી. સેફટી ટીમના હદય, રવિન્દ્રના સહયોગથી ટીમ આવી હતી.આચાર્યા હેમલતા પટેલ અને પન્નાબેન દેસાઇએ સેફટી ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...