વલસાડની અબ્રામા પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ|અબ્રામામાં જિ.પં. શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે નિર્મિત સાયન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન આશા પેન કલર્સના વાઇસ પ્રેસિડન્ટ જિનેશ મહેતાના હસ્તે કર્યું હતું. આ સાયન્સ લેબ માટે આશા પેન કલર્સ દ્વારા શાળાને દાન મળ્યું હતું. બાળકોને સાયન્સની લેબોરેટરીથી આનંદની લાગણી ફેલાઇ હતી.દાતા જિનેશ મહેતાએ સાયન્સમાં બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.આચાર્યા નિયંતા પટેલે આભાર વ્યકત કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...