તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઈ વ્યક્તિની શંકાસ્પદ હરકતો ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ રેલવે સ્ટેશન ઉપરથી યાત્રા કરતા યાત્રીઓને વલસાડ આરપીએફ પીઆઇ અને જીઆરપીએફ ના પીઆઇ દ્વારા બુધવારે સાંજે યાત્રીઓને જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં યાત્રીઓને આરપીએફના પીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ ભારતીય વાયુ સેના દ્વારા સોમવારે આંતકવાદી અડ્ડાઓને ઉડાડી દેવામાં આવ્યા છે. યાત્રીઓની યાત્રા દરમિયાન બિન વારસી વસ્તુ મળી આવે અથવાતો કોઈ વ્યક્તિની શંકાસ્પદ હરકતો ધ્યાનમાં આવે એટલે તરતજ ટોલફ્રી નંબર 182 ઉપર સંપર્ક કરી તેના વિષે માહિતી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો