તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાનીઓને મતદાન માટે વતન જવા સવેતન છૂટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ| વલસાડ જિલ્લામાં સ્થાયી થયેલા રાજસ્થાનના મતદારો માટે રાજસ્થાનમાં બે તબક્કામાં થનાર મતદાન માટે તેમના વતન જવા સવેતન છૂટ આપવાની રહેશે તેવું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.કામદારના વેતનમાં કોઇ કપાત કે સુધારા કરવાના રહેશે નહિ.જો કોઇ નોકરીદાતા આ જોગવાઇનું ઉલ્લંઘન કરશે તો રૂ.500 સુધીનો દંડ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...