વલસાડ તાલુકાના નાની ભાગલ રાધાકૃષ્ણ મંદિરનો 20મો પાટોત્સવ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરી | વલસાડ તાલુકાના નાની ભાગલ ગામે આવેલ રાધાકૃષ્ણ મંદિરનો શનિવારે 20મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.પાવન પ્રસંગે મંદિર પરિસરમાં મહાપૂજા રાખવામાં આવશે.પાટોત્સવને સફળ બનાવવા માટે નાની ભાગલ ગામના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.પાટોત્સવ નિમિત્તે ભાવિક ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...