તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નંદાવલામાં બ્રહ્મદેવ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ તાલુકાના નંદાવલા ગામે બ્રહ્મદેવ બાપાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું.નંદાવલા નવયુવક મિત્ર મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શોભાયાત્રા કાઢ‌વામાં આવી હતી. આ પ્રસંગે પ્રાણપ્રતિષ્ઠ કરી મહાપ્રસાદનું વિતરણ કરાતા મોટી સંખ્યામાં ભાવિકભક્તોએ લાભ લીધો હતો.આ સાથે સુખા રાઠોડ,સોનુ વર્માનો લોકડાયરો અને હાસ્યકલાકાર ડાહ્યાભાઇ જોષીએ કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો