તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિથલમાં લાશ મળ્યાની અફવાથી પોલીસ દોડી ગઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે સાંજે વલસાડના તિથલ દરિયા કિનારે સહેલાણીઓ મોટી સંખ્યામાં ફરવા આવતા હોય છે. તિથલ દરિયા કિનારે સહેલાણીઓએ મીણીયા થેલામાંથી કોઈની લાશ હોવાની અફવા ઉડી હતી. ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે જઈ તપાસ કરતા મીણીયા થેલામાંથી મરઘાના પીંછા મળી આવ્યા હતા. કોઈ ટીખળ ખોરે ફેલાવેલી અફવાને લઈને પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ તપાસ બાદ કઈ ન નીકળતા રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો