તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યક્તગત શૌચાલયોનું નિરીક્ષણ થઈ રહ્યું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યક્તગત શૌચાલયોનું નિરીક્ષણ થઈ રહ્યું છે
 વ્યક્તિગત શૌચાલય યોજના હેઠળ વલસાડ પાલિકા દ્વારા ઘરે ઘર શૌચાલયો બનાવી આપવામાં આવ્યા હતા.આ શૌચાલયોનું નિરીક્ષણ કરવા તથા તેનો ખરેખર ઉપયોગ થઇ રહ્યો છે કે કેમ,બરાબર છે કે કેમ તે માટે રાજકોટથી ટીમ દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે. જે.યુ.વસાવા,સીઓ

અન્ય સમાચારો પણ છે...