તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉંટડી અંબે માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડના ઉંટડી ગામના પાદરડા ફળીયામાં આવેલ અંબે માતાજીના મંદિરનો રવિવારે બારમો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.પાવન પ્રસંગે ભાવિક ભક્તો દ્વારા મંદિર પરિસરમાં માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. રવિવારે સવારથી જ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરીને માતાજીની પૂજા અર્ચના કરી હતી. જેમાં આજુબાજુના ગામના લોકો પણ જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો