તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ શહેરના ખડકી ભાગડા અને મદનવાડ વિસ્તારમાંથી ઘરની બહાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ શહેરના ખડકી ભાગડા અને મદનવાડ વિસ્તારમાંથી ઘરની બહાર પાર્ક કરેલી 2 બાઈકની ચોરી થઇ હતી. રાત્રી દરમિયાન ચોર ડુપ્લીકેટ ચાવી વડે અથવાતો સ્ટેરીંગ લોક તોડી ચોર ચોરી કરી ગયો હોવાની સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

વલસાડ શહેરના ખડકી ભાગડા દેરા ફળીયા ખાતે રહેતો 20 વર્ષીય, રાકેશ દિનેશ રાઠોડની બાઈક નં. GJ-15-DE-2220 અને મદનવાડ બ્રાહ્મણ પંચની વાડી સામે રહેતા શંકરલાલ બાબુજી માલીની બાઈક નં. GJ-15-BM-7392 ઘરની બહાર પાર્ક કરી હતી. રાત્રી દરમિયાન અજાણ્યા ચોર ઈસમો ડુપ્લીકેટ ચાવી વડે અથવાતો સ્ટેરીંગ લોક તોડી બાઈક ચોરી ગયા હતા. ઘરની આજુબાજુમાં અને શહેરના મુખ્ય માર્ગો ઉપર બાઈકની શોધખોળ હાથ ધરી હતી. બંનેને બાઈક ન મળતા સીટી પોલીસ મથકે રવિવારે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો