તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડના તિથલ રોડને પહોળો કરવા માટે ચાલી રહેલી કામગીરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડના તિથલ રોડને પહોળો કરવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન નળ જોડાણના પાઇપો તૂટી જતાં રહીશો મુશ્કેલીમાં મૂ્કાયા હતા.પાણીનો સપ્લાય અટકી જતાં પાલિકાને જાણ કરવાના પગલે મરામતની કામગીરી હાથ ધરાઇ હતી.

વલસાડ શહેરના તિથલ રોડ પર માર્ગ અને મકાન ખાતા દ્વારા રોડના વિસ્તૃતિકરણ માટે ખોદકામ શરૂ કરાયું હતું.શનિવારે બપોરે જેસીબીથી થઇ રહેલી ખોદકામની કામગીરી દરમિયાન રોડની બાજૂની જગ્યાએ નીચેથી પસાર થતી નળ જોડાણના દોઢ ઇંચના પાઇપો તૂટી ગયા હતા.જેના કારણે ખોદકામના સ્થળે પાણી પ્રસરી ગયા હતા.ખોદેલા ખાડામાં પાણી ભરાઇ જતાં રહીશોને પાણી મળતું બંધ થઇ ગયું હતું.જેના પગલે પાલિકાને જાણ કરવામાં આવી હતી.છેવટે મરામત કરવામાં આવી હતી.જો કે નુુકસાન પામેલા પાઇપનું સાંધણકામ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો