તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનરલ કોચ લગાવવાની માગ સાથે આંદોલન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનમાં નવા રેક મૂકાતા મહિલા મુસાફરોને અગવડ પડી રહી હતી. આ પરીસ્થિતિને લઇ નવસારીમાં મહિલાઓએ ટ્રેન અટકાવતા રેલવે વ્યવહાર ખોરવાયો હતો. લગભગ 4 કલાક 3 ટ્રેન અટકાવી દેવાતા 18 ટ્રેન ઉપર તેની અસર થઈ હતી. ખાતરી અપાતા ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો હતો.

નવસારી સ્ટેશને મહિલાઓએ ઈન્ટરસિટી ટ્રેન ચાર કલાક રોકી રાખતા 18 ટ્રેનો મોડી પડી
ખાતરી બાદ આંદોલન સમેટાયું | રેલવેના જીએમ અનિલ ગુપ્તાએ આપેલી સૂચના મુજબ સ્થાનિક તંત્રે લેખિતમાં આ પ્રશ્ન જલદી ઉકેલવાની ખાતરી આપતાં આંદોલન સમેટાયું હતું.

અન્ય સમાચારો પણ છે...