તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડऑ|જિલ્લામાં પ્રજાકીય પ્રશ્નોના નિવારણ કરવાના આયોજન અંગે મંત્રી રમણલાલ પાટકરના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડऑ|જિલ્લામાં પ્રજાકીય પ્રશ્નોના નિવારણ કરવાના આયોજન અંગે મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને ધોડીપાડા ખાતે તેમના નિવાસસ્થાને મળી હતી. આ બેઠકમાં વીજબીલ માફી અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તા.1લી માર્ચના રોજ ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં લાભાર્થીઓ હાજર રહે તેવી વ્યવસ્થા કરવા સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સરપંચોને જવાબદારી નિભાવવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો