તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અબ્રામા ખાતે રહેતો અને કસ્તુરબા હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અબ્રામા ખાતે રહેતો અને કસ્તુરબા હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતો 40 વર્ષીય, કમ્લેશ લક્ષ્મણભાઈ પટેલ કસ્તુરબા હોસ્પિટલ ખાતે ફરજ બજાવી બાઈક નં. GJ-15-BN-3931 ઉપર જઈ રહ્યો હતો. ગુંદલાવ ચોકડી નજીક અજાણ્યા બાઈક ચાલકે કમલેશની બાઇકને ટક્કર મારી બાઈક ચાલક ફરાર થઇ ગયો હતો. સ્થાનિક રાહદારીઓએ ખાનગી વાહનમાં કમ્લેશને કસ્તુરબા હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 05-12-19ના રોજ કમ્લેશ પટેલનુ મૃત્યુ થયું હતું. કમ્લેશનો ભાઈ મુકેશે પટેલે ખટોદરા પોલીસ મથકે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો