Home » Daxin Gujarat » Latest News » Valsad » 9 ઓગષ્ટ આદિવાસી દિવસ નિમિત્તે વલસાડ ખાતે આદિવાસીબંધુઓની વિશાળ

9 ઓગષ્ટ આદિવાસી દિવસ નિમિત્તે વલસાડ ખાતે આદિવાસીબંધુઓની વિશાળ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:45 AM

9 ઓગષ્ટ આદિવાસી દિવસ નિમિત્તે વલસાડ ખાતે આદિવાસીબંધુઓની વિશાળ રેલીનું આયોજન કરાયું હતું.જેમાં સૃષ્ટિ અને...

  • 9 ઓગષ્ટ આદિવાસી દિવસ નિમિત્તે વલસાડ ખાતે આદિવાસીબંધુઓની વિશાળ

    9 ઓગષ્ટ આદિવાસી દિવસ નિમિત્તે વલસાડ ખાતે આદિવાસીબંધુઓની વિશાળ રેલીનું આયોજન કરાયું હતું.જેમાં સૃષ્ટિ અને પર્યાવરણન રક્ષા કરવાનો સંકલ્પ લેવાયો હતો.જય અાદિવાસીના નારાની ગૂંજ સાથે ધરમપુર ચોકડીથી નિકળેલી રેલી વલસાડ શહેરમાં ફરી વળી હતી.

    આદિવાસી દિનની દબદબાભેર ઉજવણી કરવા માટે વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નીચે આદિવાસી એકતા પરિષદના નેજા હેઠળ વિશાળ સંખ્યામાં આદિવાસીજનો ભેગા થયા હતા.વાજિંત્રો અને પરંપરાગત વસ્ત્રો તથા માથે સફેદ ટોપી ધારણ કરીને આદિવાસીઓએ જય આદિવાસીના બુલંદ નારા ગજવ્યા હતા.આ રેલીમાં તા.પં.ના પૂર્વ પ્રમુખ પ્રવિણ પટેલ,આદિવાસી નેતા સુમનભાઇ કેદારિયા તેમજ અગ્રણી નેતાઓની આગેવાની હેઠળ રેલીનું પ્રસ્થાન થયું હતું.આ તબક્કે સુમનભાઇએ ...અનુસંધાન પાના નં. 2

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ