Home » Daxin Gujarat » Latest News » Valsad » વલસાડના અતુલ ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

વલસાડના અતુલ ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:45 AM

વલસાડ| વલસાડના અતુલ ખાતે ગ્રામપંચાયતના હોલમાં આદિવાસી સેનાના પ્રમુખ ડો.પંકજ પટેલની અધ્યક્ષતામાં આદિવાસી દિવસની...

  • વલસાડના અતુલ ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરાઇ
    વલસાડ| વલસાડના અતુલ ખાતે ગ્રામપંચાયતના હોલમાં આદિવાસી સેનાના પ્રમુખ ડો.પંકજ પટેલની અધ્યક્ષતામાં આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી.આ કાર્યક્રમમાં અાદિવાસીઓના વિકાસ પર ભાર મૂકાયો હતો.જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુરના અરવિંદ પટેલ, વલસાડ પાલિકા, તા.પં.ના પ્રમુખ,હોદ્દેદારો તથા આદિવાસીબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ