તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં ત્રણ બાઈક ચોરાઈ , ઊંઘતી રહી પોલીસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | અબ્રામાના તડકેશ્વર એપાર્ટમેન્ટમાં સોમવારે રાત્રે પાર્ક કરેલી કાળા કલરની પલ્સર બાઈક નં.જીજે-15-બીએ-6327 તેમજ પેશન બાઈક નં. જીજે-15-એએમ-1778નું લોક તોડી કોઈ તસ્કર ચોરી ગયું હતું. હાલરમાં આવેલા દોલતનગરમાંથી પણ તે જ રાત્રિના સમયે પલ્સર બાઈક નં. જીજે-15-ડીઆર-9180ને પણ કોઈ તસ્કર પાર્કિંગમાંથી ઉચકી ગયું હતું. એક જ રાત્રે 3 બાઈક એકસાથે ચોરાતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...