તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad દાંડી ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

દાંડી ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરી|વલસાડની દાંડી ગામે આવેલ ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં 2જી ઓકટોબરે 150મી ગાંધી જયંતી નિમિત્તે શાળામાં પ્રભાતફેરી,ગાંધીજીના જીવન ચરિત્ર પર વક્તવ્ય અને પ્રાથનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય પ્રવિણભાઇ પરમારે વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધીજીનાં સત્ય અને અહિંસાના ગુણો જીવનમાં આવે એવો અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...