તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • અતુલમાં ‘વૃક્ષ ગંગા અભિયાન’ હેઠળ 751 વૃક્ષનું રોપાણ કરાયું

અતુલમાં ‘વૃક્ષ ગંગા અભિયાન’ હેઠળ 751 વૃક્ષનું રોપાણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સંચાલિત ‘વૃક્ષ ગંગા અભિયાન’ હેઠળ એક કરોડ વૃક્ષનું વાવેતર અને તેને નવપલ્લવિત કરવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત રવિવારે અતુલ કોલોનીમાં હિલ સાઈડ પર ગાયત્રી ચેતના કેન્દ્ર, અતુલ લિમીટેડ અને એચડીએફસી ડબ્લ્યુબીઓ દ્વારા 751 ફળાઉ ઝાડનું વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે અતુલ લિમિટેડ, ગાયત્રી ચેતનાકેન્દ્ર અને એચડીએફસી નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...