તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad વલસાડમાં આજે RSSની સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંમેલન

વલસાડમાં આજે RSSની સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંમેલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડમાં આરઅેસઅેસની સંસ્કૃત ભારતી-ગુજરાતના વલસાડ અેકમ દ્વારા 6 અોક્ટોબર,શનિવારે સાંજે 4 કલાકે વલસાડના મધુ સ્મૃતિ હોલ ખાતે સંસ્કૃત સંમેલનનું આયોજન કરાયું છે.જેમાં પારડીના પરમપ્રમાણ દર્શનાલયના પૂ.સ્વામી અભયાનંદજી સંસ્કૃત વિષે ગહન વિગતોથી માહિતગાર કરશે.અધ્યક્ષ સ્થાને વન અને આદિજાતિ મંત્રી રમણભાઇ પાટકર,ડીઇઅો બી.અેન.પટેલ,સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત મંત્રી જયશંકર રાવલ મુખ્ય અતિથિવિશેષ તરકે ઉપસ્થિત રહેશે.વિજ્ઞાન અને વસ્તુ પ્રદર્શન,શાસ્ત્ર પ્રદર્શન તથા સાંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...