તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વાદળ ઉપરવાસ તરફ ફંટાઈ ગયા કપરાડામાં 4.5, ધરમપુર 3 ઇંચ

વાદળ ઉપરવાસ તરફ ફંટાઈ ગયા કપરાડામાં 4.5, ધરમપુર 3 ઇંચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડી 34

વાપી 34

તાલુકા મિમિ

ઉમરગામ 02

ધરમપુર 72

કપરાડા 111

પવનો ફંટાવાથી વાદળોની સિસ્ટમ ખોરવાય છે
પવન ફંટાય તો વાદળોનું બંધારણ ખોરવાય છે. પવનોની દિશા પલટાઈ તો વાદળો ખેંચતાં વરસાદમાં અવરોધ પેદા થઈ શકે છે તેમજ અન્ય સ્થળે વરસાદ પડે છે. ડો. જયેશ નાયક, હવામાનના જાણકાર

ઉમરગામમાં ઉઘાડ
ઉમરગામ તાલુકામાં બે દિવસથી મૂશળધાર વરસાદ બાદ મંગળ‌વારે ઉઘાડ રહ્યો હતો. જળબંબાકાર બાદ લોકોને રાહત મળી હતી.જેને લઇ જનજીવન સામાન્ય રહ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...