તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad વલસાડ વેસ્ટર્ન રેલવે કર્મીઓએ કાળો દિવસ ઉજવી વિરોધ કર્યો

વલસાડ વેસ્ટર્ન રેલવે કર્મીઓએ કાળો દિવસ ઉજવી વિરોધ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ| વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયને ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનના આદેશ મુજબ ગુરુવારે રેલવે સ્ટેશન પર કાળો દિવસ મનાવ્યો હતો. રેલવેની લાર્જેસ સ્કીમ યથાવત રાખવા માટે વલસાડ સ્ટેશન પર દેખાવ કરી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

વલસાડ બ્રાન્ચ વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનના ડિવિઝનલ ચેરમેન પ્રકાશ સાવલકર, સેક્રેટરી હુસેન બેલીમ, સંજયસિંહ, કિશોર પટેલ, મહિલાવિંગના સ્મીતા પટેલ, મુનાવર શેખ, તુષાર મહાજન, રોબીનસન તથા અન્ય કાર્યકર્તાઓએ રેલવે સ્ટેશન પર કાળાં કપડા અને કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. રેલવે દ્વારા લાર્જેસ સ્કીમમાં સેફ્ટી ...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...