તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad વલસાડ યુવા ભાજપ દ્વારા ક્રાંતિવીર વર્માને પુષ્પાંજલિ

વલસાડ યુવા ભાજપ દ્વારા ક્રાંતિવીર વર્માને પુષ્પાંજલિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડ સ્ટેડિયમ રોડ પર ભારતની આઝાદીના ક્રાંતિવીર શ્યામકૃષ્ણ વર્માની જન્મજયંતિની ઉજવણી કરાઇ હતી.યુવા ભાજપ તાલુકા પ્રમુખ કેયુર પટેલ,ગીરીશ ટંડેલ, ઉમેશ પટેલ સહિત અગ્રણીઅોઅે ક્રાંતિવીરોના પ્રેરણા સ્ત્રોત ભારત અને વિદેશોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરનાર અને પ્રખર રાષ્ટ્રભક્ત શ્યામજી કૃષ્ણવર્માની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...