તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad વલસાડમાં શ્રીરંગ અવધૂતજીની પાદૂકા યાત્રા નિકળશે

વલસાડમાં શ્રીરંગ અવધૂતજીની પાદૂકા યાત્રા નિકળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | ગુરૂદેવ દત્ત ભગવાન શ્રીરંગ અવધૂત પરિવાર વલસાડ દ્વારા 7 અોક્ટોબર,રવિવારે સવારે 9 કલાકે રંગ અવધૂત મહારાજે ધારણ કરેલી 16 પાદૂકાજીની શોભાયાત્રાનું પ્રથમવાર આયોજન કરાયું છે.આ શોભાયાત્રા તિથલ રોડ ગીતાંજલિ સોસાયટીથી નિકળી હાલર ચાર રસ્તા,ટાવર,નવયુગ,શાંતિભૂવન,મહર્ષિ રંગ અવધૂત માર્ગે દીક્ષિત મહોલ્લા,કોચર ફળિયા,મદનવાડ થઇ શાકભાજી મારકેટ વખારિયા હોલ પર પહોંચશે.પાદૂકા પૂજન બપોરે 1 કલાકે થશે.જેમાં ભક્તોને મોટી સંખ્યામાં ભાગ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...