તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ-વાપીની 2 શાળાની ફી નક્કી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઅોમાં ફીનું માળખું નક્કી કરવા માટે રચાયેલી ફી નિર્ધારણ સમિતિ (અેફઆરસી) દ્વારા પ્રોવિઝનલ ફીઝ (રાઉન્ડ-6)માં 2018-19 માટે જિલ્લાના વલસાડ અને વાપીની શાળાઅોનું ફીનું ધોરણ તફાવત સાથે નર્ધારિત કરવામાં આવ્યું છે.જેમાં વલસાડની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળાઅે સમિતિને પ્રાઇમરી વિભાગથી હાયર સેકન્ડરી વિભાગ સુધીના વર્ગોની ફી માટે કરેલી દરખાસ્તથી રૂ.15 થી 38 હજાર જેટલો તફાવત રાખીને ઘટાડો નર્ધારિત કરવામાં આવ્યો છે.જ્યારે વાપીની જૈન યુવક મંડળ અંગ્રેજી માધ્યમની શાળા દ્વારા માધ્યમિક વિભાગની ફી માટે કરાયેલી દરખાસ્ત કરતાં રૂ.4900 જેટલો ઘટાડો કરાયો છે.જ્યારે વાપીની શ્રીમતી સાંદ્રા શ્રોફ જ્ઞાનધામ સ્કૂલે રજૂ કરેલી દરખાસ્તમાં રૂ.1200 થી 1700નો ઘટાડો નક્કી કરાયો છે. વલસાડની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ માટે 2017-18 અને 2018-19 મળી બે વર્ષનું માળખું જાહેર કરાયું છે.

એફઆરસીએ વલસાડની જયઅંબે શાળાની ફીમાં 15 થી 38 હજાર સુધી ઘટાડો કર્યો, વાપીની શાળા 1200 થી 1700નો ઘટાડો
સ્કુલ ધોરણ દરખાસ્ત નિર્ધારિત તફાવત

જૈન મંડળ વાપી સેકન્ડરી 35,000 30,100 4900

જ્ઞાનધામ,વાપી નર્સરીજુ.કેજી 64,760 62,990 1770

સી.કેજી 65,990 64,190 1800

1 થી 2 65,990 64,190 1800

ધો.3 60,050 58,410 1640

4થી5 67,120 65,280 1840

ધો.6 51,150 49,760 1390

7થી8 39,190 38,110 1080

ધો.9 48,180 46,870 1310

ધો.10 48,490 47,170 1320

ધો.11 42,350 41,200 1150

ધો.12 43,890 42,690 1200

સ્કુલ ધોરણ દરખાસ્ત નિર્ધારિત તફાવત

જયઅંબે,વલસાડ પ્રિ.પ્રાઇ. 37,080 21,510 15,570

(2017-18) પ્રાઇમરી 42,060 24,390 17,650

અપરપ્રાઇમરી 44,460 25,790 18,670

સેકન્ડરી 48,000 27,840 20,160

હા.સે.જન. 36,000 20,880 15,120

હા.સે.સાયન્સ 72,000 41,760 30,240

જયઅંબે,વલસાડ પ્રિ.પ્રાઇમરી 42,650 23,020 19,360

(2018-19) પ્રાઇમરી 48,380 26,100 22,280

અ.પ્રાઇમરી 51,130 27,600 23,530

સેકન્ડરી 55,200 29,790 25,410

હા.સે.જન. 41,400 22,340 19,060

હા.સે.સાય. 82,800 44,680 38,120

જયઅંબે,વલસાડ પ્રિ.પ્રાઇમરી 24,840 18,490 6350

ગુજરાતી મીડિયમ પ્રાઇમરી 28,290 21,060 7230

(2018-19) અ.પ્રાઇમરી 30,390 22,600 7760

સેકન્ડરી 34,160 25,420 8740

હા.સે.સાયન્સ 69,000 51,360 17,640

સ્કુલ ધોરણ દરખાસ્ત નિર્ધારિત તફાવત

જૈન મંડળ વાપી સેકન્ડરી 35,000 30,100 4900

જ્ઞાનધામ,વાપી નર્સરીજુ.કેજી 64,760 62,990 1770

સી.કેજી 65,990 64,190 1800

1 થી 2 65,990 64,190 1800

ધો.3 60,050 58,410 1640

4થી5 67,120 65,280 1840

ધો.6 51,150 49,760 1390

7થી8 39,190 38,110 1080

ધો.9 48,180 46,870 1310

ધો.10 48,490 47,170 1320

ધો.11 42,350 41,200 1150

ધો.12 43,890 42,690 1200

સ્કુલ ધોરણ દરખાસ્ત નિર્ધારિત તફાવત

જયઅંબે,વલસાડ પ્રિ.પ્રાઇ. 37,080 21,510 15,570

(2017-18) પ્રાઇમરી 42,060 24,390 17,650

અપરપ્રાઇમરી 44,460 25,790 18,670

સેકન્ડરી 48,000 27,840 20,160

હા.સે.જન. 36,000 20,880 15,120

હા.સે.સાયન્સ 72,000 41,760 30,240

જયઅંબે,વલસાડ પ્રિ.પ્રાઇમરી 42,650 23,020 19,360

(2018-19) પ્રાઇમરી 48,380 26,100 22,280

અ.પ્રાઇમરી 51,130 27,600 23,530

સેકન્ડરી 55,200 29,790 25,410

હા.સે.જન. 41,400 22,340 19,060

હા.સે.સાય. 82,800 44,680 38,120

જયઅંબે,વલસાડ પ્રિ.પ્રાઇમરી 24,840 18,490 6350

ગુજરાતી મીડિયમ પ્રાઇમરી 28,290 21,060 7230

(2018-19) અ.પ્રાઇમરી 30,390 22,600 7760

સેકન્ડરી 34,160 25,420 8740

હા.સે.સાયન્સ 69,000 51,360 17,640

અન્ય સમાચારો પણ છે...