તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • કલવાડાના કોચવાડા ગામે રામચરિત માનસકથાનો પ્રારંભ

કલવાડાના કોચવાડા ગામે રામચરિત માનસકથાનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડ-ખેરગામ રોડ પર આવેલા કલવાડા નજીકના કોચવાડા ગામે અતુલેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણમાસ નિમિત્તે રામચરિત માનસકથાનું આયોજન કરાયું છે. 23થી 31મી ઓગસ્ટ સુધી ચાલનારી રામકથાનું રસપાન સીતારામ બાપુ સંગતીમય શૈલીમાં કરશે. બપોરે 2 થી 5 સુધી યોજાનાર રામકથામાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાશે. પોથીયાત્રા દલપતસિંહ ઠાકોરના ઘરેથી નિકળી કથા મંડપે પહોંચશે. જ્યાં દીપપ્રાગટ્ય બાદ કથાનો મંગલ પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...