તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડના કોઠારી ઉપાશ્રય ખાતે બાળકો માટે શિબિર યોજાઇ

વલસાડના કોઠારી ઉપાશ્રય ખાતે બાળકો માટે શિબિર યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડના મોટા બજાર સ્થિત કોઠારી ઉપાશ્રય ખાતે ચાતુર્માસ નિમિત્તે ગુરૂ ભગવંતોની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. નાના બાળકોમાં ધર્મની ભાવના જાગે તેવા પ્રસંગોને આવરી લઈ મહારાજ સાહેબ અને સાધ્વીજી વિવિધ વિષયો પર વ્યાખ્યાન આપી તેઓને જીવનમાં ઉતારવાની શીખ આપી રહ્યા છે. ઉપરાંત અવનવી રમતો દ્વારા તેમનામાં રહેલી સુશૃપ્ત શક્તિઓને ખીલવવાનો પ્રયાસ પણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...