તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • શ્રી વલ્લભસંસ્કારધામ ડે બોર્ડિંગ સ્કૂલમાં विવિવિધ સ્પર્ધા યોજાઈ

શ્રી વલ્લભસંસ્કારધામ ડે બોર્ડિંગ સ્કૂલમાં विવિવિધ સ્પર્ધા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ| 20 ઓગસ્ટ ˸ શ્રી વલ્લભસંસ્કારધામ ડે બોર્ડિંગ સ્કૂલમાં રાષ્ટ્રીય ભક્તિગીત, ઝાંખી , ડાન્સ, નાટક સ્પર્ધા નિયમબદ્ધતા પૂર્વક યોજાઈ હતી. અલગ અલગ સ્પર્ધાઓ માટે ઉપસ્થિત જજોનું સ્વાગત પુષ્પ આપી કરવામાં આવ્યું. આ વિવિધ સ્પર્ધામાં રૂબી સદન પ્રથમક્મે, ટોપાઝ સદન બીજા ક્રમે,એમરલ્ડ સદન ત્રીજાક્રમે અને સફાયર સદને ચોથોક્રમ પ્રાપ્ત કર્યો.વિદ્યાર્થીઓ વિજેતા થઈ પોતાના સદનનું ગૌરવ વધાયુઁ હતું.

અન્ય સમાચારો પણ છે...