તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ કલ્યાણબાગ પાણીની ટાંકી ખાતે શ્રાવણ માસે સત્યનારાયણ ભગવાનની કથા કરાઇ

વલસાડ કલ્યાણબાગ પાણીની ટાંકી ખાતે શ્રાવણ માસે સત્યનારાયણ ભગવાનની કથા કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના કલ્યાણબાગ ખાતે આવેલી પાણીની ટાંકી ખાતે શ્રાવણ માસ નિમિત્તે દરવર્ષની જેમ ચાલુ વર્ષે સત્યનારાયણ ભાગવાની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકામાં કામ કરતા તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર વર્ષ દરમિયાન વલસાડ શહેરમાં પાણીનો પુરવઠો નિયમિત મળી રહે કોઈપણ વિઘ્ન ન નડે તેવી પ્રાથના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...