તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ કલ્યાણ બાગ ક્રેડિટ સોસાયટી દ્વારા કીટ વિતરણ કરાઇ

વલસાડ કલ્યાણ બાગ ક્રેડિટ સોસાયટી દ્વારા કીટ વિતરણ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડ કલ્યાણ બાગ ક્રેડિટ સોસાયટી દ્વારા 17 વર્ષથી દર વર્ષે સોસાયટીના નોંધાયેલા સભ્યોને લવાજમમાંથી શ્રાવણ માસ દરમિયાન ઘર વપરાશની વસ્તુઓ આપવામાં આવે છે. જે પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ કલ્યાણ બાગ ક્રેડિટ સોસાયટી દ્વારા મંગળવારે સોસાયટીના સભ્યોને કીટ વિતરણ કરવામાં આવી હતી. સોસાયટીના પ્રમુખ નવીનભાઈ ભંડારી દ્વારા તમામ સભ્યો અને કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...