તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • ગાયત્રી શક્તિપીઠ દ્વારા રક્ષાબંધને નિ:શુલ્ક યજ્ઞોપવિત કાર્યક્રમ

ગાયત્રી શક્તિપીઠ દ્વારા રક્ષાબંધને નિ:શુલ્ક યજ્ઞોપવિત કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|કોસંબારોડ પર આવેલા ગાયત્રી શક્તિપીઠ ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે નિ:શુલ્ક યજ્ઞોપવિત પરિવર્તન કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત પધ્ધતિથી વિદ્વાન ભૂદેવો દ્વારા 26મી ઓગષ્ટ રવિવારે રક્ષાબંધન પર્વે સવારે 8:30 કલાકે પૂજાવિધીનો પ્રારંભ કરાશે. જિલ્લાના તમામ ભૂદેવોને આ પ્રસંગે ભાગ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...