વલસાડ|મદદનીશ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહકસુરક્ષા અધિકારીની કચેરીના તાબા હેઠળની જુનિયર નિરીક્ષક, કાનૂની માપવિજ્ઞાન વલસાડ વિભાગ-1,2 અગાઉ દમણગંગા વસાહત કોલોની-1, તીથલ રોડ, વલસાડ ખાતે કાર્યરત હતી. જે હાલમાં વલસાડના મદનવાડ ખાતે આવેલા આશિષ બિલ્ડિંગના ભોંયતળિયે કાર્યરત કરવામાં આવી છે. જેની સંબંધિત વેપારીઓ, ખાતાના માન્ય પરવાનેદારો તથા જાહેર જનતાને નોંધ લેવા કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી બી.આર.વિશાણા દ્વારા જણાવાયું છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો