• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • ધરમપુર પાલિકા દ્વારા પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ અભિયાન

ધરમપુર પાલિકા દ્વારા પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ અભિયાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|ધરમપુર પાલિકા વલસાડ કલેકટરના માર્ગદર્શન હેઠળ ધરમપુર નગરપાલિકાના પ્રમુખ જયદીપસિંહ સોલંકી, સીઓ વિજયભાઈ દેસાઈ દ્વારા 5 જૂનથી 11 જૂન સુધી સફાઈ ઝુંબેશ, શેરીનાટકો, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવા વેપારીઓ, લારી ગલ્લાવાળાઓનો સેમિનાર, સ્વછતા માટે રેલી, લીલો કચરો, સૂકો ક્ચરો છૂટો પાડવા સફાઈ કર્મચારીઓનો સેમિનાર કાર્યકર્મોનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પ્રાંત અધિકારી એમ.બી. પ્રજાપતી, મામલતદાર જી.જી.તડવી સહિત પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...