આજે વલસાડમાં શાંતિ સમિતિ બેઠક

Valsad - આજે વલસાડમાં શાંતિ સમિતિ બેઠક

DivyaBhaskar News Network

Sep 11, 2018, 04:16 AM IST
વલસાડ| ગુરૂવારથી શરૂ થતાં ગણેશ મહોત્સવ અંતર્ગત શહેરભરમાં ભક્તિભાવ સાથે શાંતિ અને સુલેહનું વાતાવરણ જળવાઈ રહે તે અંગે વલસાડ પોલીસ દ્વારા 11મી સપ્ટેમ્બર મંગળવારે સાંજે 5 કલાકે મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે એક બેઠકનું આયોજન કરાયું છે. જેમાં શહેરભરના ગણેશ મંડળના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસની ચર્ચા વિચારણા થશે. આ બેઠકમાં એસપી, ડીવાયએસપી અને ટાઉન પીઆઈ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

X
Valsad - આજે વલસાડમાં શાંતિ સમિતિ બેઠક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી