Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - વલસાડના રામવાડી ખાતે આદિનાથ જૈન દેરાસર ખાતે આંગી करકરાઇ

વલસાડના રામવાડી ખાતે આદિનાથ જૈન દેરાસર ખાતે આંગી करકરાઇ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:16 AM

વલસાડના રામવાડી ખાતે આવેલ શ્વેતાંબર સોસાયટી ખાતે આવેલ આદિનાથ જૈન દેરાસર ખાતે ભગવાન અદિનાથને ચાંદીની વરખની ભવ્ય...

  • Valsad - વલસાડના રામવાડી ખાતે આદિનાથ જૈન દેરાસર ખાતે આંગી करકરાઇ
    વલસાડના રામવાડી ખાતે આવેલ શ્વેતાંબર સોસાયટી ખાતે આવેલ આદિનાથ જૈન દેરાસર ખાતે ભગવાન અદિનાથને ચાંદીની વરખની ભવ્ય થી ભવ્ય આંગી કરવામાં આવી હતી. જેના દર્શન માટે મોટી સંખ્યામાં જૈન તપસ્વીઓ આવે છે. પાંચમા દિવસની ચાંદીની આંગી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending