• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - વલસાડ આર્ટ્સ કોલેજમાં ગીતા જયંતીએ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

વલસાડ આર્ટ્સ કોલેજમાં ગીતા જયંતીએ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

વલસાડ|જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત વિભાગ દ્વારા ગીતાજયંતીની ઉજવણી પ્રસંગે ‘શ્રીમદ્ ભગવદ ગીતામાં જ્ઞાન,...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 04:16 AM
Valsad - વલસાડ આર્ટ્સ કોલેજમાં ગીતા જયંતીએ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
વલસાડ|જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત વિભાગ દ્વારા ગીતાજયંતીની ઉજવણી પ્રસંગે ‘શ્રીમદ્ ભગવદ ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ’ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કોલેજ ના વિદ્યાર્થીઓએ મોટીસંખ્યામાં ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય ડો.જી.એમ.બુટાણીએ પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. સ્પર્ધામાં ઉપાસના ટંડેલ પ્રથમક્રમે, યક્ષિતી માંગેલા બીજાક્રમે અને સુરેશ ભોયા ત્રીજાક્રમે વિજેતા બન્યા હતા. ડો.હંસા પરમારે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

X
Valsad - વલસાડ આર્ટ્સ કોલેજમાં ગીતા જયંતીએ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App