• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - દાંડી ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી

દાંડી ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી

વલસાડ|વલસાડ ડુંગરી નજીક દાંડી ગામે આવેલ ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં સોમવારે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 04:16 AM
Valsad - દાંડી ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી
વલસાડ|વલસાડ ડુંગરી નજીક દાંડી ગામે આવેલ ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં સોમવારે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી.શાળા પરિવાર દ્વારા સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત રેલી અને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.વ્યાયામ શિક્ષક મીઠુભાઈ પટેલ અને આચાર્ય પ્રવિણભાઇ પરમારે સમગ્ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

X
Valsad - દાંડી ડી.આર.પટેલ હાઈસ્કૂલમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App