આસુરા શાળાના આચાર્યને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ

Valsad - આસુરા શાળાના આચાર્યને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 04:16 AM IST
ધરમપુર|BAPS સ્વામીનારાયણ હાઈસ્કૂલ, અબ્રામા, વલસાડમાં રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને આચાર્યોના કરાયેલા સન્માન કાર્યક્રમમાં ધરમપુરના આસુરાની સરદાર વલ્લભભાઈ પટેલ મા/ઉ માધ્યમિક શાળાના આચાર્ય રમેશભાઈ કાકડભાઈ પવારને તાલુકાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત કરાયો હતો. જેને લઈ શાળાના પ્રમુખ ચુનીલાલ પટેલ, મંત્રી નટુભાઈ ગરાસિયા અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

X
Valsad - આસુરા શાળાના આચાર્યને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી